ડાયટિંગ અને જિમ બાદ નથી ઉતરતું વજન કરો આ કામ



લાખ કોશિશ બાદ નથી ઉતરતું વજન કરો આ 7 કામ



આ 7 આદત બેલી ફેટ ઘટાડશે



ફિઝિકલ એક્ટિવિટી નિયમિત કરો



કસરતથી કેલેરી ઝડપથી બર્ન થશે



પ્રોટીન ઇનટેકને વધારો



તેનાથી વજન ઝડપથી ઘટશે



પ્રોટીનથી મસલ્સ પણ મજબૂત બનશે



બહારના ફૂડને બદલે ઘરનું ભોજન લો



સવારે ડિટોક્સ ડ્રિન્ક અચૂક લો



ખુદને હાઇડ્રેઇટ રાખવા પાણી પીવો



7થી 8 કલાકની ક્વોલિટી ઊંઘ લો



જોગિંગ વોકિગ અથવા સાયક્લિંગ કરો