રાત્રે ઊંઘ ન આવે તો દિવસની સુખ-શાંતિ પણ જતી રહે છે



રાત્રે ઊંઘ ન આવવાના ઘણા કારણો હોઈ શકે



ઊંઘ ન આવવી એ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે



આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો જોખમ વધી શકે



ઓછામાં ઓછી 6-8 કલાકની ઊંઘ લેવી જોઈએ



સૂવાના અડધા કલાક પહેલા એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવો



રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ઘી નાખીને પીવો



મોડી રાત્રે કંઈપણ ખાવાનું ટાળો



રાત્રે કોફી વગેરે જેવા કેફીનયુક્ત પીણાં ન પીવા



સૂવાનો સમય દરરોજ અલગ ન હોવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો