કેળા ખાવા દરેક લોકોને ગમે છે



નાના બાળકોનથી લઈ વૃદ્ધો દરેકને કેળા પસંદ આવે છે



કેળા સ્વાસ્થ્ય ઘણા ફાયદા પણ આપે છે



કેળા ખાવાથી શરીરને જરુરી પોષક તત્વો મળે છે



કેળાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે



કેળા ખાવાથી શરીરમાં પણ બદલાવ જોવા મળશે



કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે



કેળા કબજિયાત મટાડવામાં પણ મદદરૂપ છે



કેળા રોગ પ્રતિકારક શકિત વધારે છે



કેળા તમને અનેક બીમારીઓથી બચાવશે