આ રીતે તરબૂચ ખાશો તો બીમાર પડશો



તરબૂત ગરમીમાં વરદાન સમાન ફળ છે



તરબૂચમાં 92 ટકા ભરપૂર પાણી હોય છે



તરબૂચ શરીરને હાઇડ્રઇટ પણ રાખે છે



તરબૂત પોટેશિયમ, આયરનનો ખજાનો છે



તરબૂચમાં મેગ્નેશિયમ કેલ્શિયમ પણ છે



જે શરીર માટે ફાયદાકારક છે



ખોટી રીતે ખાવાથી નુકસાન પણ થાય છે



જમ્યાંના પહેલા અને પછી તરત જ ન ખાઓ



તેનાથી અપચ, કબજિયાત થઇ શકે છે.



રાત્રે સૂતા પહેલા ખાવાનું અવોઇડ કરવું



પચતું નથી અને પેટમાં દુખાવો થઇ શકે છે



રાત્રે ખાવાથી શરદી ઉધરસ થઇ શકે છે



અન્ય ફળો સાથે ખાવાથી બ્લોટિંગ થાય છે



નમકને મરી સાથે ખાવું પણ ખોટું છે