આ લક્ષણો અનુભવાય તો સાવધાન આવી શકે છે હાર્ટ અટેક



હાર્ટ અટેકના કેસ આજકાલ વધી રહ્યાં છે



હાર્ટ અટેક આવતા પહેલા કોઇ સંકેત આપે છે



એસિડિટીની ફરિયાદ વધુ રહેતી હોય તો સાવધાન



જે હાર્ટમાં સ્લો બ્લડ પ્રેશરનાનું કારણ બને છે



હાર્ટ અટેક પહેલા પરસેવો ખૂબ જ થાય છે



છાતીમાં લેફ્ટ સાઇડમાં દુખાવો થવો



પેઢામાં અજીબ ફિલિંગ થવી દર્દ થવું



થોડા કામ વધુ થાક લાગવો



ઓછી ભૂખ લાગવી અથવા ભૂખ જ ન લાગવી