આ લક્ષણો અનુભયા તો સમજો પ્રોટીનની છે ઉણપ

પ્રોટીન શરીર માટે ખૂબ જ જરૂરી છે

જે શરીરની ગ્રોથ અને રિપેરનું કામ કરે છે

આ લક્ષણો પ્રોટીનની ઉણપને દર્શાવે છે

બ્લડ સુગર લેવલ લો થઇ જાય છે

શરીરમાં વધુ થકાવટ અનુભવાય છે

વારંવાર શરદી તાવ ફ્લુ થઇ જાય છે

વજન વધી રહ્યું છે તો પ્રોટીનની છે કમી

ઇમ્યુનિટીને કમજોર કરે છે પ્રોટીનની ઉણપ

નખ કમજોર, મૂડ સ્વિંગ, પ્રોટીનની ઉણપના