સવારે વહેલા ઉઠવું ઘણા લોકો માટે કઠણ હોય છે

Published by: gujarati.abplive.com

આંખ ખુલ્લા બાદ પણ શરીર થાકેલું લાગે છે

Published by: gujarati.abplive.com

ચાલો જાણીએ કે સવારે ઉઠવામાં આળસ આવતી હોય તો શું કરવું જોઈએ

Published by: gujarati.abplive.com

હંમેશા રાત્રે વહેલા સુવાની આદત પાડે અને સવાર-સાંજની રુટિનને ફોલો કરો

Published by: gujarati.abplive.com

કેફીન વધારે લેવાથી આપણને આળસ આવે છે

Published by: gujarati.abplive.com

મોડી રાત સુધી મોબાઈલ જોવાની ટેવ ઉંઘ ખરાબ કરે છે જેથી સવારે ઉઠવામાં તકલીફ પડે છે

Published by: gujarati.abplive.com

સવારે ઉઠતાની સાથે જ બારી કે દરવાજા ખોલી નાખો જેથી કુદરતી પ્રકાશ રૂમમાં આવે. સૂર્યપ્રકાશ શરીરમાં મેલાટોનિન હોર્મોનને ઘટાડે છે

Published by: gujarati.abplive.com

પથારીમાં જ હળવું સ્ટ્રેચિંગ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને સ્નાયુઓમાં રહેલી જડતા દૂર થાય છે

Published by: gujarati.abplive.com

રાત્રે લાંબા સમય સુધી ઊંઘ્યા પછી શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે. સવારે ઉઠીને તરત જ એક ગ્લાસ પાણી પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને આળસ દૂર થાય છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com