ડ્રાય સ્કિન છે તો ડાયટમાં સામેલ કરો આ ફૂડ



જો આપની ડ્રાય સ્કિન છે તો આ ડાયટ લો



જો તમારી ત્વચા શુષ્ક છે, તો પાણી વધુ પીવો



તેનાથી શરીર હાઇડ્રેટ રહેશે.



જે ત્વચા માટે ફાયદાકારક છે.



હુંફાળા પાણીમાં લીબુંનો રસ નાખી પીવો



આ શરીરને ડિટોક્સ કરે છે.



જેનાથી ત્વચાની ચમક વધે છે.



કાકડી, તરબૂચ, સેલરીનું સેવન કરો



લેટીસ, ટામેટા વગેરે ફળો લો



શાકભાજીનો સમાવેશ કરો



જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય.



ફિશ, એવોકાડો, ફ્લેક્સ સીડ્સ હોય છે



નારિયેળ તેલ અને બદામ લઈ શકો છો.