લીવરમાં ચરબી જમા થવી તેને ફેટી લીવર કહે છે

ફેટી લીવરની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે

જો આ સમસ્યા હોય તો કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ

ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લીવરની સમસ્યા સામાન્ય છે

ફેટી લીવરમાં તળેલી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ

ફેટી લીવરની સમસ્યામાં પેકેટમાં આવતા ફૂડ ખાવાથી બચવું

ફેટી લીવરમાં કોલ્ડ્રીંક્સ અને આઈસ્ક્રીમના સેવનથી પણ બચો

લીવરની કોઈપણ સમસ્યા હોય તો દારુનું સેવન ન કરો

ભાતનું સેવન પણ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ

ફેટી લીવરમાં વધુ મીઠાવાળા ખોરાક ખાવાથી બચવું જોઈએ