દિવસભર ઉર્જાવાન રહેવા માટે સવારનો નાસ્તો જરુરી છે

જોકે સવારમાં કેટલીક વસ્તુ ખાતા બચવું જોઈએ, ચાલો જાણીએ કે તે કઈ કઈ વસ્તુ છે

પ્રોસેસ્ડ અને જંક ફૂડ સવારે ખાલી પેટ ન ખાવા જોઈએ

મસાલેદાર કે તળેલા ખોરાકથી દૂર રહો

પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ પીવાને બદલે તાજા ફળોનો જ્યુસ પીવો

ખાલી પેટે ઠંડા પીણાં લેવાથી આંતરડાની સંવેદનશીલતા વધે છે અને પાચન પ્રક્રિયા ધીમી પડી શકે છે.

ભૂખ્યા પેેટે ખાટુ દહી ન ખાવું જોઈએ

કાચા શાકભાજી (ટામેટાં કે કાકડી) ન ખાવા જોઈએ

મીઠી વસ્તુઓ કે પેસ્ટ્રીનું સેવન ન કરવું જોઈએ

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો