ફેટી લિવરનો સમયસર ઇલાજ કરવો જરૂરી

ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લીવરની સમસ્યા સામાન્ય બની ગઈ છે

લીવરની કોઈ સમસ્યા હોય તો કેટલીક વસ્તુઓ ન ખાવી જોઈએ

ફેટી લીવરમાં વધુ મીઠાવાળા ખોરાક ખાવાથી બચો

ફેટીલીવરમાં લીવરની આસપાસ ફેટ જમા થાય છે

ભાતનું સેવન પણ મર્યાદિત માત્રામાં કરો

લીવરની કોઈપણ સમસ્યા હોય તો દારુનું સેવન ન કરો

કોલ્ડ્રીંક્સ અને આઈસ્ક્રીમના સેવનથી પણ બચો

ફેટી લીવરની સમસ્યામાં પેકેટમાં આવતા ફૂડ ખાવાથી બચવું જોઈએ

ફેટી લીવરમાં તળેલી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ