શરીરમાં જો આ 5 તકલીફ છે તો દૂધ ન પીશો



દૂધને સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ આહાર કહેવાય છે



દૂધનું સેવન અનેક રીતે ફાયદો કરે છે



કેલ્શિયમનો ખજાનો દૂઘમાં જ છે



દૂધનું સેવન દાંત કેલ્શિયમ માટે કારગર



જો કે કેટલાક લોકો દૂધ નથી પચતું



દૂધમાં સંતૃપ્ત ચરબી હોય છે.



શરીરમાં વ્યક્તિને સોજો છે તો ન પીવો દૂધ



જેમાં લિપોપોલિસકેરાઇડ્સ નામના દાહક ગુણધર્મો છે



તે શરીરમાં પચે છે.જેના કારણે સોજો આવે છે



જો તમને લીવરની સમસ્યા છે



તો દૂધનું સેવન અવોઇડ કરવું જોઇએ



PCOS ધરાવતા લોકોએ દૂધ ન પીવું જોઈએ



પેટ ફુલવું ગેસની સમસ્યામાં ન પીવું