જમ્યાં બાદ ન આ ભૂલ કરશો તો થશે નુકસાન



લંચ બાદ આ કારણે ન પીવી જોઇએ ચા



લંચ બાદ ચા પીવાના આ છે નુકસાન



કેટલાકને વારંવાર ચા પીવાની આદત હોય છે



કેટલાક લોકો જમ્યાં બાદ તરત જ ચા પીવે છે



જમ્યાં બાદ ચા પીવાથી નુકસાન થાય છે



ચા પોષકતત્વોના અવશોષણને રોકી દે છે



ભોજનના પોષકતત્વોનો શરીરને લાભ મળતો નથી



આ કારણે શરીરમાં પોષકતત્વનો કમી થઇ જાય છે



જમ્યા બાદ ચાય પીવાથી આયરનની ઉણપ સર્જાઇ છે



મિનરલ્સ પણ સારી રીતે અવશોષિત નથી થતાં



પાચનતંત્ર પણ ડિસ્ટર્બ થઇ શકે છે



એસિડિટી, ગેસની સમસ્યા પણ થઇ શકે છે.



ચામાં પ્રચૂર માત્રામાં કેફિન હોય છે



કેફિનની માત્રા બીપીને વધારે છે



હાઇબીપીના પેશન્ટે ચા ઓછી પીવી જોઇએ



જમ્યા બાદ ચાય પીવાથી બ્લડસુગર લેવલ પણ વધશે