નવરાત્રિમાં ઉપવાસમાં આ ભૂલ કરશો તો વધશે વજન



શું આપ નવરાત્રિના ઉપવાસ કરી રહ્યાં છો



આ ઉપવાસ દરમિયાન વજન ન વધે ધ્યાન રાખો



આ ભૂલ કરશો તો સપ્તાહમાં વધી જશે વજન



વ્રતમાં સાત્વિક ભોજન જ ગ્રહણ કરો



ફળોને ડાયટમાં સામેલ કરો



ઓઇલી ફૂડને અવોઇડ કરો



સાબુદાણાનું સેવન ભૂલથી પણ ન કરો



સાબુદાણામાં કાર્બાહાઇડ્રેઇટ વધુ હોય છે



સાબુદાણામાં ફાઇબર ઓછું હોય છે



જેથી સાબુદાણાનું સેવન વજન વઘારશે



બટાટાનું સેવન પણ વ્રતમાં ટાળો



બટાટાને બદલે બાફેલા શક્કરિયા ખાવ



તળેલી ચિપ્સ ચેવડો અવોઇડ કરો



આ તમામ વસ્તુ વજન વધારશે