ડાયટિંગ જિમ સાથે આ ભૂલ કરશો તો વજન નહિ ઉતરે



સખત મહેનત બાદ નથી ઉતરતું વજન?



તો આ 5 ટિપ્સને ફોલો કરીને ઉતારો વજન



સવારે સુગર દુધવાળી ચા પીવાનું બંધ કરો



ચાના બદલે ડિટોક્સ ડિન્ક પીવો



કોઇ પણ એક ડિટોક્સ ડ્રિન્ક પસંદ કરો



લેમન મધ સહિતના કોઇ ડિટોક્સ ડ્રિન્ક પી શકો છો



સુગરને અલવિદા કરી દો



મેંદો અને તળેલી વસ્તુને ન ખાઓ



દિવસ દરમિયાન 10થી12 ગ્લાસ પાણી પીવો



બે મીલ્સ વચ્ચે 6થી7 કલાકનો ગેપ રાખો



ગ્રીન ટીને ડાયટમાં સામેલ કરો



ડિનર મોડી રાત્રે કરશો તો નુકસાન થશે



એક કલાક અચૂક એક્સરસાઇઝ કરો