પ્રેગ્નન્સીમાં નવરાત્રિનું વ્રત કરો તો આ રાખો સાવધાની



પ્રેગ્નન્સીમાં ફાસ્ટિંગ માટે ડોક્ટર મનાઇ કરે છે



જો કે કેટલીક મહિલાઓ આ વ્રત કરે છે



પ્રેગ્નન્સીમાં તબીબની સલાહ લઇને વ્રત કરવું



જો વ્રત કરો છો તો પહેલા હાઇડ્રેઇટ રહો



નારિયેળ પાણી ખૂબ પાણી પીવો



નમકના બદલે રોક સોલ્ટનું સેવન કરો



વ્રતમાં ફળાહારને ઘીમાં બનાવો



દર કલાકે કંઇકને કંઇ ખાતા રહો



ફળો ડ્રાઇ ફ્રૂટસ સહિત હેલ્ધી ફૂડ લો