આંખોની કાળજી રાખવી ખૂબ જરુરી છે



આંખમાં ઘણા એવા સંકેત મળે છે કે તમારા ચશ્માની જરુર છે



આજકાલ આંખો ઝડપથી નબળી પડી રહી છે



નાની ઉંમરમાં પણ બાળકોને ચશ્મા આવી જાય છે



ખાવા-પીવાના કારણે પણ આંખોને અસર થાય છે



ઘણા સંકેત મળે છે આંખોની તપાસ કરાવવી જોઈએ



સતત માથામાં દુખાવો હોય તો તપાસ કરાવો



જો દેખાવામાં સમસ્યા આવતી હોય તો આંખની તપાસ કરાવો



આંખમાંથી પાણી નિકળે તો પણ આંખની તપાસ કરાવો



આંખની કાળજી રાખવી ખૂબ જ જરુરી છે