આંખ આપણા શરીરનું મહત્વનું અંગ છે

જો આંખમાં કોઈ સમસ્યા હોય તો કેટલાક લક્ષણો જોવા મળશે

સમયસર આવા લક્ષણોને ઓળખવા જરુરી છે

આંખમાં ઘણા એવા સંકેત મળે છે કે તમારા ચશ્માની જરુર છે

સતત માથામાં દુખાવો હોય તો તપાસ કરાવો

જો દેખાવામાં સમસ્યા આવતી હોય તો આંખની તપાસ કરાવો

આંખમાંથી પાણી નિકળે તો પણ આંખની તપાસ કરાવો

જો આંખ લાલ થઈ જાય તો પણ ડૉક્ટરને બતાવો

આંખના નંબરની તપાસ સમયાંતરે કરાવતા રહો

આંખને આરામ આપવો પણ ખૂબ જ જરુરી છે