માત્ર 10,000 ડગલાંનો આંકડો પૂરો કરવો એ જ પૂરતું સ્વાસ્થ્ય નથી.

Published by: gujarati.abplive.com

નિષ્ક્રિયતાને લીધે દુનિયામાં દર વર્ષે 32 લાખ લોકો જીવ ગુમાવે છે.

Published by: gujarati.abplive.com

રોજ 1 કલાક ચાલવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કાબૂમાં રહે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત વૉકિંગ કરવાથી હૃદય મજબૂત થાય છે અને યાદશક્તિ વધે છે.

Published by: gujarati.abplive.com

ચાલવાથી હેપ્પી હોર્મોન્સ વધે છે, જે માનસિક તણાવ ઓછો કરે છે.

Published by: gujarati.abplive.com

તે નસોના ગૂંચળા એટલે કે વેરિકોઝ વેન્સ જેવી બીમારીથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

સતત બેસી રહેવું કે ઊભા રહેવું એ નસો માટે ખૂબ જોખમી સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

આળસુ દેશોની યાદીમાં ભારત 8મા ક્રમે છે, જે ચિંતાજનક બાબત છે.

Published by: gujarati.abplive.com

વેરિકોઝ વેન્સ માટે એપલ વિનેગર કે ઓલિવ ઓઈલની માલિશ કારગર છે.

Published by: gujarati.abplive.com

આહારમાં મીઠું ખાંડ ઘટાડી દૂધી અને ખાટા ફળોનું સેવન વધારવું.

Published by: gujarati.abplive.com