આજે મોબાઈલ જીવનનો એક ભાગ બની ગયો છે



ઘણા લોકોને ટોઈલેટમાં ફોનનો ઉપયોગ કરવાની ટેવ હોય છે



આ ટેવથી તમે ઘણી બીમારીનો ભોગ બની શકો છો



ટોઈલેટ સીટ પર લાંબા સમય સુધી બેસવાથી મળાશયની નસો પર દબાણ આવે છે



જે પાઈલ્સ થવાનું જોખમ વધારી શકે છે.



ટોઈલેટમાં ઘણા બેક્ટેરિયા હોય છે જે ફોન પર ચોંટી શકે છે



આ બેક્ટેરિયા પછી તમારા હાથ અને શરીરમાં ફેલાઈને ઝાડા, તાવ અને અન્ય ચેપી રોગોનું કારણ બની શકે છે



લાંબા સમય સુધી ટોઈલેટમાં બેસી રહેવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે



લાંબા સમય સુધી ટોઈલેટમાં બેસી રહેવાથી માંસપેશીઓ અને સાંધાઓમાં દુખાવો થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો