લોકો આંખ માટે લેન્સ પહેરતા હોય છે



પરંતુ આ દરમિયાન ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે



જો આંખમાં ઈન્ફેક્શન હોય તો ઉપયોગ ન કરો



લેન્સ પહેરતા પહેલા હાથને સાબુથી ધોવા જોઈએ



મેકઅપ કરતા પહેલા લેન્સ લગાવો



લેન્સને સાફ કરવા પણ ખૂબ જ જરુરી છે



લેન્સ આંખમાં હોય ત્યારે આંખને વારંવાર ન સ્પર્શ કરો



લેન્સની યોગ્ય સંભાળ રાખવી જોઈએ



લેન્સને તેની યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ



આંખમાં સતત દુખાવો હોય તો લેન્સ ન પહેરો