ચોમાસાની ઋતુ સૌને ગમે છે



પરંતુ ચોમાસુ વરસાદની સાથે બીમારી પણ લાવે છે



ચોમાસામાં શરદી ઉધરસ જેવી અનેક બીમારી થાય છે



ચોમાસામાં પાણીજન્ય રોગોથી બચવા સ્વચ્છ પાણી પીવો



બહારનો અને વાસી ખોરાક ખાવાનું ટાળો



વ્યક્તિગત સ્વચ્છતા અને ઘરની સ્વચ્છતા બંનેનું ધ્યાન રાખો



વિટામીન-સી યુક્ત ફળો, આદુ, લસણ, હળદર અને તુલસીનો આહારમાં સમાવેશ કરો



મચ્છરથી બચો, મચ્છરદાનીનો ઉપયોગ કરો



વરસાદમાં વધુ પલળવાથી બચો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો