શિયાળામાં બીમારીઓથી બચવા ખાસ ધ્યાન રાખવું પડે છે આ દરમિયાન તમારે ડાયેટનું ધ્યાન રાખો તમારા રોજિંદા આહારમાં ફળોનો સમાવેશ કરો ફળોમાં પોષકતત્વો હોય છે જે તમને સ્વસ્થ રાખે છે જામફળ અને કીવી શિયાળામાં ફાયદાકારક વિટામિન સી ધરાવતા ફળોનું સેવન કરો અનાનસનું સેવન પણ તમને સ્વસ્થ રાખે છે સંતરા અને દાડમ પણ શિયાળામાં ખાવો જોઈએ શિયાળામાં સફરજનનું સેવન પણ બેસ્ટ છે નાસપતિનું સેવન ખૂબ જ ફાયદાકારક