ભીંડો ન માત્ર સ્વાદિષ્ટ પરંતુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



કાચો ભીંડો સ્વાસ્થ્યને ધણા લાભ આપે છે



ભીંડો અનેક બીમારીઓમાં વરદાન સમાન છે



તેમાં ફાઈબર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે



ભીંડો કબજીયાત, એસિડિટી, અપચો દૂર કરે છે



પેટ સબંધિત બીમારીઓમાં ભીંડો સૌથી બેસ્ટ



તેમાં પેક્ટિન ફાઈબર હોય છે જે હાર્ટ માટે સારુ છે



હાડકા માટે પણ ભીંડાનું સેવન બેસ્ટ છે



કાચા ભીંડાનું સેવન એનિમિયાથી બચાવે છે



ભીંડો રોગપ્રતિકારક શક્તિ વધારે છે