ઓમેગા 3 ફેટી એસિડ કયા ફૂડમાં મળે છે



ઓમેગા 3 ફેટી એસિડ શરીર માટે જરૂરી



હાર્ટ અને બ્રેઇનને દુરસ્ત કરે છે



ઓમેગાનો ફિશ સારો સોર્સ છે



ફિશની ઓઇલ ટેબલેટ્માંથી મળે છે



ચિયા સીડ્સથી પણ મળે છે



દૂધમાં પલાળીને પીવાથી થશે ફાયદો



ઓમેગા સ્કિનને યંગ રાખે છે