જે લોકો વ્યસ્ત જીવનશૈલીને કારણે નિયમિત કસરત નથી કરી શકતા, તેમણે આહારમાં ફેરફાર કરીને કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

મેંદાની બ્રેડ કે બન્સને બદલે મલ્ટી ગ્રેન બ્રેડનો ઉપયોગ કરવો એક સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

અંકુરિત અનાજ ખાવાથી આર્ટરી (ધમની) ની દિવાલ પાતળી રહે છે અને વજન વધતું અટકે છે.

Published by: gujarati.abplive.com

પિસ્તા, અખરોટ અને બદામમાં રહેલા ઓમેગા-3 અને એન્ટીઓક્સીડેટ્સ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હાર્ટને ડેમેજ થતું અટકાવે છે.

Published by: gujarati.abplive.com

ઓમેગા-3 થી ભરપૂર અળસીનું તેલ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ખૂબ મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

તેના સેવનથી સ્થૂળતા, LDL કોલેસ્ટ્રોલ અને ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે.

Published by: gujarati.abplive.com

તે શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈટ વધારે છે, જે આર્ટરીઝમાં જામેલા લોહીના ગઠ્ઠા (Clots) ને ઓછા કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

દહીંમાં રહેલા ખાસ પ્રોબાયોટિક્સ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

શું છે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)?: તે ચરબીનો થર છે જે નસોમાં જામીને તેને કડક બનાવે છે અને બ્લડ સર્ક્યુલેશન અટકાવે છે.

Published by: gujarati.abplive.com

આહારમાં સુધારાની સાથે સમયાંતરે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કઢાવતા રહેવું અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com