આ ડાયટથી જીવનભર દૂર રહેશે બીમારીઓ



વ્હોલ ગ્રેઇનને ડાયટમાં કરો સામેલ



તેનાથી હૃદયરોગનું જોખમ ઘટે છે



આખા અનાજ તમારા સારા કોલેસ્ટ્રોલને વધારે છે



ઓટ્સ બ્રાઉન રાઈસ રેસાયુક્ત ફૂડ લો



ફિશ ઓમેગા 3 એસિડથી ભરપૂર છે



જે સ્કિનને એવરયંગ રાખવામાં મદદ કરે છે



ફિશને ડાયટમાં સામેલ કરી શકાય



કઠોળમાં પ્રોટીનનો ખજાનો છે



કઠોળ માંસપેશીને મજબૂતી આપે છે.



દાડમ પણ એક સુપરફૂડ છે,



દાડમ જે ધમનીઓમાં ચરબીના સંચયને રોકે છે.



કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.



ફ્લેક્સસીડમાં ઓમેગા 3 ફેટી એસિડ



ફ્લેક્સસીડમાં ફાઈબર,ફાયટોસ્ટ્રોજન છે



જે હૃદયને સ્વસ્થ બનાવવામાં ખૂબ મદદરૂપ છે.



હળદર અલ્ઝાઈમરથી ડિપ્રેશનથી બચાવે છે