શું તમે વારંવાર ઉનાળા દરમિયાન થાક, સુસ્તી અથવા વારંવાર બીમાર પડવાની ફરિયાદ કરો છો?



આ તમારી નબળી રોગપ્રતિકારક શક્તિનો સંકેત હોઈ શકે છે.



ઉનાળામાં આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી પડી જાય છે.



જો તમે ઉનાળાના તમારા ડાયટમાં કેટલાક ખાસ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે.



તરબૂચ શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે અને વિટામિન એ, સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે.



તે શરીરને ડિટોક્સિફાય કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.



કાકડી ઠંડક પ્રદાન કરવા અને ડિહાઇડ્રેશન અટકાવવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.



પપૈયામાં જોવા મળતું એન્ઝાઇમ પપેન પાચનમાં મદદ કરે છે અને તે વિટામિન સી અને ફાઇબરથી ભરપૂર છે.



લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે.



રોગપ્રતિકારક શક્તિ માટે દરરોજ લીંબુ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે.



ટામેટા માત્ર એક શાકભાજી નથી, પરંતુ એક કુદરતી એન્ટીઑકિસડન્ટ છે



ઉનાળાનું સૌથી લોકપ્રિય ફળ, કેરી, વિટામિન A, C અને E થી ભરપૂર છે.



દૂધી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને હાઇડ્રેશન જાળવી રાખે છે.



તે લીવર અને હૃદય માટે પણ સારું માનવામાં આવે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો