ગ્લોઇંગ સ્કિન માટે આ પાંચ ફૂડને ડાયટમાં કરો સામેલ



8 થી 10 ગ્લાસ પાણી પીવો



તેનાથી સ્કિન હાઇડ્રેઇટ રહો



લીલા શાકભાજીને ડાયટમાં કરો સામેલ



લીલી હળદરને ડાયટમાં કરો સામેલ



ગ્લોઇંગ સ્કિન માટે ઉપયોગી છે



ખાટા ફળોને ડાયટમાં કરો સામલે



વિટામિન સી યુક્ત ફૂડ સ્કિન રાખે છે યંગ



પપૈયાનો ઉપયોગ સ્કિન માટે કારગર છે.



પપાઇન નામનું એંજાઇમ હોય છે.



જે સ્કિનને યંગ રાખવામાં કરે છે મદદ



તે એન્ટીઓક્સિડન્ટસ ગુણોથી ભરપૂર છે



દહીંનું સેવન પણ સ્કિન માટે કારગર છે