40 બાદ ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ



જીવનભર દૂર રહેશો બીમારીઓથી



કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે



જેમાં પોટેશિયમ,બી વિટામિન્સ છે,



ફિશને ડાયટમાં કરો સામેલ



ફિશ ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર છે



જે હૃદય સ્કિન માટે ઉપકારક છે



આખા અનાજને ડાયટમાં કરો સામેલ



જે સારા કોલેસ્ટ્રોલને પણ વધારે છે



રેસાયુક્ત ખોરાક લેવો જોઈએ.



શક્કરિયાને ડાયટમાં કરો સામેલ



શક્કરિયા વધતી ઉમરની અસરને કરે છે ઓછી



દાડમ વધતી ઉંમરની અસરને ઓછી કરે છે