હાડકા મજબૂત રાખવા માટે કેલ્શિયમની જરૂર હોય છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાંતો મૂજબ, દિવસમાં હાડકાને 700MG કેલ્શિયમ જરુરી છે

પનીર અથવા ડેરી ઉત્પાદનો તેમજ લીલા પાંદડાવાળા શાકભાજી, સોયાબીન, બ્રોકોલી, બદામ જેવા ખોરાકમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે

આ ખોરાકનો નિયમિત રીતે તમારા આહારમાં સમાવેશ કરવાથી કેલ્શિયમની જરૂરિયાત પૂરી થાય છે અને તમારા હાડકાં મજબૂત રહે છે

વિટામિન C હાડકાની ઘનતા વધારે છે.

આ માટે નિષ્ણાતો આહારમાં નારંગી અને લીંબુ સહિતના મોસમી ફળોનો ઉપયોગ કરવાની સલાહ આપે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.