દરરોજ નિયમિત વ્યાયામ કરવાથી ઊંચાઈ વધવામાં થાય છે

Published by: gujarati.abplive.com

હેંગિંગ કસરત ઊંચાઈ વધારવા માટે લાભદાયી હોય છે

પૂરતી ઊંઘ લેવાથી શરીર સારી રીતે વિકસે છે

પોષણયુક્ત ડાયટ, ઊંચાઈ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે

દૂધજન્ય પદાર્થો મજબૂત હાડકાં બનાવે છે

સૂર્યપ્રકાશથી વિટામિન D મળે છે

ખોટી બેઠક અને વાંકું ચાલવું ટાળવું જોઈએ

રોજ યોગાસન કરવા જોઈએ

તણાવ ઓછો રાખવાથી હોર્મોન સંતુલિત રહે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી