થાક, ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ આયરનની ઉણપથી થાય છે

Published by: gujarati.abplive.com

પુરુષો કરતાં સ્ત્રીઓમાં આયર્નની ઉણપ વધુ જોવા મળે છે

આયર્ન શરીરના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે

શરીરમાં હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન જરૂરી છે

આયર્નની ઉણપથી વાળ પણ ખરે છે

આયર્નની ઉણપથી શરીરને પૂરતો ઓક્સિજન મળતું નથી

જેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે

આયર્નની ઉણપને કારણે માથાનો દુખાવો પણ થાય છે

આયર્નની ઉણપને રોકવા માટે વિટામિન Cથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે