અજીનોમોટો એ મોનોસોડિયમ ગ્લુટામેટનું એક પ્રખ્યાત નામ છે.

Published by: gujarati.abplive.com

તે વાનગીનો સ્વાદ વધારવા માટે ખૂબ જ વપરાતું પદાર્થ છે.

Published by: gujarati.abplive.com

મર્યાદિત માત્રામાં MSG નું સેવન મોટાભાગે સુરક્ષિત ગણાય.

Published by: gujarati.abplive.com

વધુ પડતું MSG ખાવાથી માથાનો દુખાવો થવાનું જોખમ રહે છે.

Published by: gujarati.abplive.com

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ MSG નું સેવન ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

સતત MSG ખાવાથી શરીરમાં કેલરી વધીને સ્થૂળતા આવે છે.

Published by: gujarati.abplive.com

તે હૃદયની ગંભીર સમસ્યાઓનું જોખમ પણ વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

અજીનોમોટોના વધુ સેવનથી ચહેરા પર ગરમી પણ અનુભવાય છે.

Published by: gujarati.abplive.com

MSG નો ઉપયોગ નૂડલ્સ અને ફાસ્ટ ફૂડમાં ઘણો કરવામાં આવે.

Published by: gujarati.abplive.com

હંમેશા તાજો અને ઘરનો પૌષ્ટિક ખોરાક લેવો ખૂબ હિતાવહ છે.

Published by: gujarati.abplive.com