ચોમાસામાં પાચનશક્તિ નબળી હોવાથી દહીં સંભાળીને ખાવું.

Published by: gujarati.abplive.com

ઠંડું અને ભારે દહીં ખાવાથી ગેસ અને કફની સમસ્યા વધે છે.

Published by: gujarati.abplive.com

દહીં એસિડિક હોવાથી અપચો હોય ત્યારે તેનું સેવન ટાળવું.

Published by: gujarati.abplive.com

રાત્રે દહીં ખાવાથી ગળામાં દુખાવો થવાનું વધુ જોખમ રહે છે.

Published by: gujarati.abplive.com

દહીંમાં જીરું અને કાળું મીઠું ઉમેરવાથી પાચન સુધરે છે.

Published by: gujarati.abplive.com

ફ્રિજમાંથી કાઢેલું દહીં તરત ખાવાને બદલે નોર્મલ ખાવું.

Published by: gujarati.abplive.com

દહીંને ખાંડ કે ઘી સાથે ખાવાથી શરીરને નુકસાન થતું નથી.

Published by: gujarati.abplive.com

વધુ પડતું દહીં ખાવાથી પેટ અને ત્વચાની સમસ્યાઓ વધે છે.

Published by: gujarati.abplive.com

વરસાદમાં ચયાપચય ધીમું હોવાથી હળવો ખોરાક લેવો હિતાવહ.

Published by: gujarati.abplive.com

કોઈપણ ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડોક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com