શું ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?



ખાંડ કરતા ગોળનું સેવન વધુ ઉત્તમ છે



ગોળ પ્રાકૃતિક મીઠાશથી ભરપૂર છે



ગોળનું સેવન અધિક નુકસાન નોતરશે



ગોળનું અધિક સેવન વજન વધારે છે



ગોળ ઇંસુલિન પ્રતિરોધકતા વધારે છે



વધુ ગોળથી સ્કિન એલર્જી થઇ શકે છે



બ્લોટિંગ અને ગેસની સમસ્યા થાય છે



કેવિટીની સમસ્યા પણ થઇ શકે છે.



ગોળમાં ભરપૂર ફ્ર્રક્ટોઝ હોય છે



જે લિવર પર વધુ પ્રેશર નાખે છે



જેનાથી ફેટી લિવરની સમસ્યા થાય છે



સંતુલિત માત્રામાં ગોળનું સેવન હેલ્ધી છે