દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ જેવા પોષક તત્વો મળી આવે છે.

Published by: gujarati.abplive.com

દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

પરંતું શું તમે જાણોછો કે કેટલાક લોકોએ ખાલી પેટે દૂધ ન પીવું જોઈએ

Published by: gujarati.abplive.com

જે લોકોને લેક્ટોઝ ઇનટોલરન્સ હોય તેમને ખાલી પેટે દૂધ પચાવવામાં તકલીફ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ હોય તેમને ખાલી પેટે દૂધ ન પીવું જોઈએ

Published by: gujarati.abplive.com

ફેટી લિવરની સમસ્યાથી પીડાતા લોકોએ ખાલી પેટે દૂધ ન પીવું જોઈએ

Published by: gujarati.abplive.com

હાયપરએસિડિટીથી પીડિત લોકોએ ખાલી પેટે દૂધ પીવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

જે લોકોને ઉધરસની સમસ્યા હોય તેમને પણ ખાલી પેટે દૂધ ન પીવાની સલાહ આપવામાં આવે છે

Published by: gujarati.abplive.com

જે લોકો ફ્લૂથી ગ્રસ્ત છે, તેમને પણ ખાલી પેટે દૂધ પીવાથી બચવું જોઈએ

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com