ગર્ભાવસ્થા દરમિયાન અંજીર ખાવું જોઈએ કે નહીં? હા, તમે ગર્ભાવસ્થા દરમિયાન અંજીરનું સેવન કરી શકો છો. આ ખાવાથી માતા અને બાળક બંનેને ફાયદો થાય છે.