શિયાળામાં ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોવાથી લોકો ભીંડા જેવી ચીકણી શાકભાજી ખાતા અચકાય છે.

Published by: gujarati.abplive.com

એક્સપર્ટના મતે શિયાળામાં ભીંડાનું સેવન કરવું સુરક્ષિત અને ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

ભીંડાની તાસીર સ્વભાવે ઠંડી હોય છે, છતાં રાંધીને ખાવાથી શિયાળામાં તે નુકસાન કરતા નથી.

Published by: gujarati.abplive.com

શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જાય છે, ત્યારે ભીંડામાં રહેલું કુદરતી જેલ (મ્યુસિલેજ) ત્વચાને કુદરતી ભેજ પૂરો પાડે છે.

Published by: gujarati.abplive.com

આ મ્યુસિલેજ આંતરડાની કાર્યપ્રણાલી સુધારે છે અને પાચનતંત્ર માટે ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

ભીંડા મુખ્યત્વે ઉનાળાનું શાક હોવાથી શિયાળામાં તેની ગુણવત્તા પર થોડી અસર પડી શકે છે.

Published by: gujarati.abplive.com

ઉપયોગ કરતા પહેલા ભીંડાને પાણીથી સારી રીતે ધોઈ અને એકદમ કોરા કરીને જ તેનું શાક બનાવવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ભીંડામાં રહેલા પોષક તત્વો શિયાળામાં નબળી પડતી ઈમ્યુનિટીને ટેકો આપે છે.

Published by: gujarati.abplive.com

કાચા ભીંડાનું સેવન ઉનાળામાં કરવું વધુ હિતાવહ છે, પણ રાંધેલા ભીંડા શિયાળામાં પણ ખાઈ શકાય.

Published by: gujarati.abplive.com

આમ, શિયાળામાં ભીંડા ખાવાથી સ્વાસ્થ્ય બગડતું નથી, ઉલટાનું ત્વચા અને પેટને ફાયદો થાય છે.

Published by: gujarati.abplive.com