કોઈપણ મહિલા માટે પ્રેગ્નેન્સી જિંદગીની અદભુત સફર હોય છે



આ સમય દરમિયાન મહિલાઓ માનસિક અને શારિરીક બદલાવનો સામનો કરે છે



આ સમય દરમિયાન ખાનપાન પર ખાસ ધ્યાન રાખવું પડે છે



ખાણી-પીણીની કેટલીક વસ્તુઓને લઈ મહિલાઓ કન્ફ્યૂઝનમાં રહે છે



શું પ્રેગ્નેન્સી દરમિયાન નોનવેજ ખાવું જોઈએ



પ્રેગ્નેન્સીમાં વધારે પ્રોટીનની જરુર હોય છે



એવામાં યોગ્ય માત્રામાં ચિકનનું સેવન કરી શકો છો



હેલ્થ એક્સપર્ટ મુજબ પ્રથમ ત્રણ મહિના નોનવેજ ખાવાથી બચવું જોઈએ



પ્રેગ્નેન્સીના પ્રથમ ત્રણ મહિના રેડ મીટ ખાવાથી પણ બચવું જોઈએ



આ લેખ માત્ર જાણકારી માટે છે, વધુ જાણકારી માટે ડૉક્ટરનો સંપર્ક કરો