પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે.

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન્સ, પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

ઘણા લોકોને સાચું અને મીઠું પપૈયું પસંદ કરતા આવડતું નથી.

Published by: gujarati.abplive.com

પપૈયું ખરીદતી વખતે તેની સુગંધ ખાસ તપાસવી જોઈએ.

Published by: gujarati.abplive.com

તીવ્ર સુગંધ આવતી હોય તો પપૈયું પાકેલું અને મીઠું હોય છે.

Published by: gujarati.abplive.com

ખરીદી કરતી વખતે સુગંધને ક્યારેય અવગણવી નહીં.

Published by: gujarati.abplive.com

માત્ર પપૈયાનો રંગ જોઈને તેની પસંદગી કરવી યોગ્ય નથી.

Published by: gujarati.abplive.com

પપૈયાની છાલ પર પીળા કે નારંગી પટ્ટા તપાસવા જોઈએ.

Published by: gujarati.abplive.com

જો પટ્ટા દેખાય તો સમજવું કે પપૈયું બરાબર પાકેલું છે.

Published by: gujarati.abplive.com

આ ટિપ્સથી તમે છેતરાયા વગર શ્રેષ્ઠ પપૈયું ખરીદી શકશો.

Published by: gujarati.abplive.com