કિનોવા ફાયદાકારક કે નુકસાનકારક?



કિનોવા ફાયદાકારક કે નુકસાનકારક?



ડાયટમાં લોકો કિનોવાનું સેવન કરે છે



કિનોવાના વધુ સેવન નુકસાન નોતરે છે



જો કે કિનોવાથી પેટ ફુલી જાય છે



કિનોવાના સેવનથી ગેસની થાય છે સમસ્યા



કિનોવામાં સૈપોનિન્સ હોય છે



જે આંતરડાના હેલ્થ માટે નથી સારૂ



કિનોવાથી એલર્જી પણ થઇ શકે છે



કિનોવામાં ફાઇબર ઉચ્ચ માત્રામાં હોય છે



વધુ સેવનથી કિડની સ્ટોન થઇ શકે છે



બ્લડ થીનરની દવા લેતા લોકોએ ન ખાવા