પાલક ગુણકારી છે, પણ અમુક લોકો માટે નુકસાનકારક બની શકે છે.

Published by: gujarati.abplive.com

પથરીની સમસ્યા હોય તેમણે પાલક ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું 'ઓક્સાલેટ' પથરીનું કદ વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

સંધિવા (Gout) કે સાંધાના દુખાવામાં પાલક ખાવાથી સોજો વધે છે.

Published by: gujarati.abplive.com

લોહી પાતળું કરવાની દવા લેતા દર્દીઓ માટે તે જોખમી છે.

Published by: gujarati.abplive.com

થાઈરોઈડના દર્દીઓએ કાચી પાલક ક્યારેય ન ખાવી જોઈએ.

Published by: gujarati.abplive.com

પાલક પચવામાં ભારે હોવાથી ગેસ અને એસિડિટી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

પાલકને હંમેશા રાંધીને જ ખાવી, કાચી ખાવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com

તેમાં ધૂળ અને બેક્ટેરિયા હોવાથી 2 3 વાર ધોવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

અઠવાડિયામાં માત્ર 1-2 વાર જ પાલક ખાવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com