પનીર પ્યોર છે કે નહીં? આ રીતે કરો ચકાસણી

Published by: abp asmita

પનીરનો રંગ સામાન્ય રીતે સફેદ અથવા થોડો ક્રીમ જેવો હોય છે.

Published by: abp asmita

પનીર પ્યોર છે કે નહિ ઘર પર આ રીતે ચકાસો

Published by: abp asmita

પનીરનો એક નાનો ટુકડો લો

Published by: abp asmita

તેને ગરમ પાણીમાં ઉકાળો અને તેને ઠંડુ થવા દો.

Published by: abp asmita

હવે તેમાં આયોડિન સોલ્યુશન અથવા બીટાડીનના થોડા ટીપાં ઉમેરો

Published by: abp asmita

અસલી પનીર: તેનો રંગ બદલાતો નથી; તે એ જ રહે છે.

Published by: abp asmita

જો પનીરનો રંગ વાદળી કે કાળો થઈ જાય,

Published by: abp asmita

તો સમજો કે તેમાં સ્ટાર્ચ ભેળસેળ છે.

Published by: abp asmita

રિયલ પનીર આસાનીથી ચૂર ચૂર થઇ જાય છે

Published by: abp asmita

જ્યારે નકલી પનીર રબર જેવુ હોય છે

Published by: abp asmita