ઉનાળામાં વજન ઘટાડવા માટે વધુ પાણી અને ઓછી કેલરીવાળા ફળો આહારમાં લેવા જોઈએ.

Published by: gujarati.abplive.com

તરબૂચમાં 92% પાણી હોય છે અને 100 ગ્રામમાં માત્ર 30 કેલરી જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું ‘લાઇકોપિન’ મેટાબોલિઝમ તેજ કરી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

Published by: gujarati.abplive.com

તરબૂચ ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે, જે ઓવરઈટિંગ રોકવામાં મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

શક્કરટેટીમાં 90% પાણી હોય છે અને તેમાં 100 ગ્રામ દીઠ આશરે 34-35 કેલરી હોય છે.

Published by: gujarati.abplive.com

ટેટીમાં તરબૂચ કરતા ફાઈબર વધુ હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.

Published by: gujarati.abplive.com

તે વિટામિન-એ અને સીથી ભરપૂર હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Published by: gujarati.abplive.com

પાચનતંત્ર મજબૂત કરવા અને પેટ સાફ રાખવા માટે ટેટી એક ઉત્તમ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા અને ચરબી ઓગાળવા માટે આ બંને ફળો ડાયટમાં સામેલ કરવા હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

શ્રેષ્ઠ પરિણામ માટે માત્ર એક ફળ પર નિર્ભર ન રહેતા સંતુલિત આહાર અને કસરત પર ધ્યાન આપવું.

Published by: gujarati.abplive.com