દહીંનો GI ઓછો હોવાથી તે સુગરના દર્દીઓ માટે સુરક્ષિત છે.

Published by: gujarati.abplive.com

દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન D ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

દહીં એક કુદરતી પ્રોબાયોટિક છે જે પાચનતંત્ર સુધારે છે.

Published by: gujarati.abplive.com

ટાઇપ 2 ડાયાબિટીસ માટે પ્રોબાયોટિક દહીં વધુ અસરકારક છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા મોળું અને તાજું દહીં ખાવું.

Published by: gujarati.abplive.com

દહીં ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરે લંચ સાથેનો માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે દહીં ખાવાથી કફ અને શરદી જેવી સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે દહીં ખાવાથી એસિડિટીનું જોખમ રહેલું છે.

Published by: gujarati.abplive.com

દહીંમાં ખાંડ ન ઉમેરવી, તેના બદલે તેની છાશ બનાવી શકાય.

Published by: gujarati.abplive.com

દહીંના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

Published by: gujarati.abplive.com