લસણની એક કળી ખાવાથી  શરદીનું જોખમ ઘટી જાય છે



લસણ આપણા સ્વાસ્થ્યને અનેક ફાયદા આપે છે



લસણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે



લસણના સેવનથી અનેક બીમારીઓ તમારાથી દૂર રહેશે



લસણના સેવનથી કોલેસ્ટ્રોલ  નિયંત્રિત રહે છે



લસણનું સેવન કોલેસ્ટ્રોલ લેવલને સુધારવામાં પણ મદદ કરે છે



ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે



લસણનું સેવન હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ જ અસરકારક



લસણ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે



લસણના સેવનથી મોઢામાંથી દુર્ગંધ આવતી નથી