કારેલાનું જ્યુસ બ્લડ શુગરને નિયંત્રિત કરે છે

Published by: gujarati.abplive.com

પાચન શક્તિ સુધારવામાં તે ઉપયોગી છે

કારેલાનું જ્યુસ શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે

વજન ઘટાડવામાં કારેલાનો જ્યુસ મદદરૂપ છે

ત્વચા સ્વસ્થ અને ચમકદાર રાખે છે

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તે મદદ કરે છે

કારેલાનું જ્યુસ લીવરને સ્વસ્થ રાખે છે

લોહી શુદ્ધ કરવામાં પણ તે લાભદાયક છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.તે