વરસાદની ઋતુમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.

Published by: gujarati.abplive.com

નબળી ઇમ્યુનિટીથી શરદી, એલર્જી અને થાક જેવી સમસ્યા થાય.

Published by: gujarati.abplive.com

તુલસી વિટામિન A, K, C અને મિનરલ્સથી ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

7 દિવસ સવારે ખાલી પેટે 4 થી 5 તુલસીના પાન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

તુલસીના એન્ટીઑકિસડન્ટ વાયરસ સામે લડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત સેવન કરવાથી શરદી અને ખાંસી ઓછી થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

તે તણાવ હોર્મોન કોર્ટિસોલને નિયંત્રિત કરી મન શાંત કરે.

Published by: gujarati.abplive.com

તુલસીના પાન ખાવાથી ઊંઘ સુધરે છે અને પાચન સારું થાય છે.

Published by: gujarati.abplive.com

તે ગેસ ઘટાડે છે અને કિડની-લીવરને મજબૂત બનાવવામાં મદદ કરે.

Published by: gujarati.abplive.com