જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે, ત્યારે શરીર અનેક સંકેતો આપે છે

જો આનો સમયસર ઉકેલ લાવવામાં ન આવે તો તે ગંભીર બીમારી થઈ શકે છે

વિશ્વની લગભગ 10 ટકા વસ્તી કિડનીના સમસ્યાથી પીડાય છે

આ 5 કારણોસર દર વર્ષે લાખો લોકો કિડનીના સમસ્યાથી મૃત્યુ પામે છે

સતત થાક

પગમાં અથવા આંખો નીચે સોજો

પેશાબના રંગ અથવા માત્રામાં ફેરફાર

શ્વાસ લેવામાં તકલીફ

ચામડીનું ડ્રાય થવું

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.